• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > National > ભારત-ચીન કરાર પર દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ
National

ભારત-ચીન કરાર પર દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક પ્રગતિ

CliQ INDIA
Last updated: December 14, 2025 7:55 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE

નવી દિલ્હી, 13 ડિસેમ્બર (હિ.સ.): ચીની દૂતાવાસે ભારત અને ચીન વચ્ચે વિદેશ મંત્રાલય સ્તરની પરામર્શને સમયસર અને ફળદાયી ગણાવી છે.

વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) સુજીત ઘોષ અને ચીનના વિદેશ મંત્રાલયના એશિયન બાબતોના વિભાગના ડિરેક્ટર જનરલ લિયુ જિનસોંગે બેઇજિંગમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર ચર્ચા કરી.

ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, બંને વિદેશ મંત્રાલયોના અધિકારીઓ વચ્ચે પરામર્શનો આ નવો રાઉન્ડ સકારાત્મક વાતાવરણમાં યોજાયો હતો. તેમણે કહ્યું કે, બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોમાં જાળવી રાખવામાં આવેલી સકારાત્મક ગતિની ચર્ચા કરવામાં આવી હતી.

યુ જિંગના જણાવ્યા મુજબ, બંને પક્ષોએ તિયાનજિનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની બેઠક દરમિયાન થયેલી મહત્વપૂર્ણ સર્વસંમતિને અમલમાં મૂકવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેઓ દ્વિપક્ષીય આદાનપ્રદાનને આગળ વધારવા, સંસ્થાકીય સંવાદ પુનઃસ્થાપિત કરવા, મતભેદોનું યોગ્ય રીતે સંચાલન કરવા અને બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવવા સંમત થયા હતા.

આ પરામર્શમાં બહુપક્ષીયતાને જાળવી રાખવા અને વૈશ્વિક દક્ષિણના સામાન્ય હિતોનું રક્ષણ કરવા માટે સાથે મળીને કામ કરવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. ચીની દૂતાવાસે જણાવ્યું હતું કે, પરામર્શ સમયસર, અર્થપૂર્ણ અને પરિણામલક્ષી હતા, જેના કારણે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સર્વસંમતિ બની હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

બીએસએનએલ અને એનઆરએલ સંયુક્ત રીતે, ભારતનું પ્રથમ 5જી રિફાઇનરી નેટવર્ક બનાવશે
સોમનાથના પુરાતત્વીય અવશેષોમાંથી બનાવેલા બે દિવ્ય શિવલિંગ, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં લાવવામાં આવ્યા હતા…..
ચમોલી: વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ખાતે લોકો ટ્રેનો અથડાઈ, 60 ઘાયલ
અમરનાથ યાત્રા શરૂ, લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ, યાત્રાળુઓના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી
રાષ્ટ્રપતિ મુર્મુ, 5મી મેઘાલય ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો, પરિવાર શોકમાં
Next Article ઇજનેરી કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

નીચે આપનો લેખ ગુજરાતીમાં સંપૂર્ણ રીતે પુનર્લખિત કરવામાં આવ્યો છે. મૂળ અર્થ, માહિતી અને અધિકારીય ભાષાશૈલી યથાવત્ રાખવામાં આવી છે.
Noida
January 17, 2026
ભારતિય સેના દિન નિમિત્તે મુખ્‍યમંત્રી રેખા ગુપ્તા દ્વારા NCC પ્રજાસત્તાક દિવસ કેમ્પની મુલાકાત, કેડેટ્સને વધુ સુવિધાઓ આપવાનો વિશ્વાસ
Noida
January 16, 2026
Delhi-Ministerpräsidentin Rekha Gupta besucht das NCC-Republiktagslager zum Tag der Indischen Armee und kündigt bessere Einrichtungen für Kadetten an
Noida
January 16, 2026
સીીઈઓ દ્વારા સદરપુર ગામની મુલાકાત, વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ
Noida
January 15, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?